ટાઈમ મેનેજમેન્ટથી સારું રિઝલ્ટ મેળવ્યું
” પ્રોપર ટાઈમ મેનેજમેન્ટથી સારું રિઝલ્ટ મેળવ્યું છે. સ્ટડીની સાથે મારી હોબીને પણ તેટલો જ સમય આપ્યો હતો. જો યોગ્ય મેનેજમેન્ટ હોય તો સ્ટ્રેસ વિના પણ સારું પરિણામ મળી શકે. ” પ્રિયાંશી ચતુર્વેદી, 99.86 PR
પ્રિયાંશી ચતુર્વેદી | 92.85% |
ગોલ – સી. એ. એફ.
અભ્યાસનો ભાર મન પર હાવી ન થવા દીધો
નિયમિત પરીક્ષા છે તે રીતે દરેક વિષયની તૈયારી કરતી હતી. ઓનલાઈન અભ્યાસ કરતા હતા ત્યારે જ્યારે બ્રેક મળતો હતો ત્યારે ફ્રેશ થવા માટે ફ્રેન્ડ સાથે મળીને મનગમતી એક્ટિવિટી કરી હતી. પરીક્ષાનો ભાર નહીં પણ વધારે માર્ડ્સ મેળવવા છે તે લક્ષ્ય મારું હતું.